સિંદુર એના માથે ભરજો
જેના થી તમારું મન કયારેય ના ભરાય
ખાલી દેખાવ અને દગો આપવા નહિ
સિંદુર ખાલી રંગ નથી તમે જન્મો જનમ સાથે રહેવા ના આપેલા વચનો નો વિશ્વાસ છે
જીજ્ઞા પંડ્યા.....

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111818074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now