વરસાદ મા યાદ આવે છે,

વરસાદ અને પ્રેમ
બંને યાદગાર જ હોય છે
વરસાદ માં શરીર પલડે છે
અને
પ્રેમ માં આંખો પલડે છે,,,

jigna pandya

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111818362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now