" મારું આજનું કરેલું કાર્ય એજ મારે ભવિષ્યમાં ભોગવવાનું છે એ વાત માણસ જેટલો વહેલો સમજી જાય તેટલું સારું છે."
" જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે આપણા જીવનમાં કે આપણે સાચા જ છીએ પરંતુ તમને ત્યાં સુધી ખોટા રહેવું જ પડશે જ્યાં સુધી તમારો સમય તમને સાચા સાબિત નાં કરી દે.. "
" સમયથી કોઈ ક્યારેય જીતી શક્યું નથી અને જીતી શકવાનું પણ નથી માટે સમયની સાથે ચાલતા શીખો."
√√ [MR: N.D.CHAVDA] √√