રક્ષાબંધન તહેવારની અનોખી કડી
ઉજવે ભાઈ અને બહેનની જોડી

ભાઈની કલાઈએ બાંધીને રાખડી
બહેન રાખે છે આ સંબંધને જકડી

ભાઈ દ્વારા આપેલી ભેટ લાગે રૂડી
આપે ખોબા ભરીને આશિષ બેનડી#Rakshabandhan

Gujarati Poem by Parul : 111824605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now