રેતી બની વિખેરાવું મંજૂર છે ,
હું સ્વાર્થ જોઈ પાણીમાં ભળતો નથી ,
છે ઈશ્વરની ઝંખના અહીં સૌને , પણ માણસને માણસ મળતો નથી.

Gujarati Good Evening by Mahesh Vegad : 111834145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now