#BhaiDooj

પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય,
ભુખ્યા કોઈ સુવે નહિ, સાધુ સંત સમાય.

અતિથિ ભોઠો નવ પડે, આશ્રિત ના દુભાય ,
જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય .

સ્વાભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત ,
શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત .

વિચાર વાણી વર્તને, સૌનો યાચું પ્રેમ
સગા, સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ."

મારા અને મારા પરિવાર તરફથી...
મારા સૌ મિત્રોને, વડીલો ને, નવા વર્ષની અતઃ કરણ થી હાર્દિક શુભેચ્છા.
આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાયને માટે પ્રજ્વલિત રહે એજ અભ્યર્થના..

Gujarati Whatsapp-Status by Mahesh Vegad : 111840202
Anurag Basu 11 months ago

તમને પણ નૂતન વર્ષાભિનંદન 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now