હું અને મે, તું અને તે માંથી બહાર નીકળી સંબંધો અને લેવડદેવડના વેવારો માંથી સ્વાર્થના આ સંબંધો માંથી બહાર નીકળી બે માંથી એક અને એક માંથી અનંત ને સમજવા ની જેની તૈયારી હશે તેનેજ વેલકમ સાથી તરીકે,
બાકી અનુયાયી મીત્ર દોસ્ત સગા સંબંધી ધર પરીવાર તો દરેકને હોય
મારે પણ છે પણ ત્યા ફક્ત કર્તવ્ય પાલન , કર્મ બંધન અને લેણદેણ સ્વાર્થ ની સગાઈ,
સાચી પ્રીત તો રાધા કૃષ્ણ ની
સમજાય તેને રાધે રાધે