હમણાં ના થીયેટરો માં પ્રેક્ષકો જ નથી આવતા , બધા થીયેટરોની નાણાકીય ખોટ વધવા લાગી, થિયેટર માલિકોએ ટિકિટ ના ભાવ ઘટાડ્યા તો પણ થીયેટરો ખાલી ને ખાલી,
તો ગોટ્યા ના મગજ એક આઈડિયા આવ્યો ને એણે મલ્ટિપ્લેક્સ, સિંગલ સ્ક્રીન ના માલિકોને એક આઈડિયા આપ્યો,
ને લો માલિકો ને આઈડિયા પસંદ પણ આવી ગયો ને આઈડિયા ને અમલ માં મૂકી પણ દીધો:
જેમ કે ગાર્ડન માં ગીત ગાવા નો સીન આવે તો આખા થિયેટર માં ગાર્ડન ના ફૂલોની ખુશ્બૂ આવે,
વરસાદ નો સીન આવે તો છત ઉપર થી વરસાદ ના છાંટા પડે,
કોઈ પાત્ર સિગારેટ પીએ તો સિગારેટ ની વાસ આવે,
કોઈ મદ્યપાન કરે તો આખા થિયેટર માં મદકિલી સુગંધ આવે,
મતલબ કે પ્રેક્ષક પોતે પણ એક પાર્ટ છે એવું લાગવા માંડ્યું ,
મોટે ભાગ ના મૂવી સક્સેસ થવા માંડ્યા, જે મૂવી ભંગાર હતા તે સુદ્ધાં સફળ થવા માંડ્યા,
પણ એક મૂવી જે ખરેખર સરસ હતું પણ ખબર નઈ થિયેટર માં ભયંકર રીતે ફેઇલ થઈ ગયું, પહેલો શો તો સક્સેસ ગયો પણ બીજા જ શો થી બુરી રીતે પીટાઈ ગયું,
એટલે ગોટ્યા ને પુછવામાં આવ્યું કે તમારા બધા આઈડિયા ઇમ્પ્લીમેન્ટ કર્યા તો પણ આ મુવી ફેઇલ કેમ થાય છે?
એટલે ગોટ્યાએ એ મૂવી જોયું અને પોતાનું માથું પછાડ્યું કેમ કે મૂવી
' ટોઇલેટ _ એક પ્રેમકથા ' હતું
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
જતીન ભટ્ટ ((નિજ)

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111840636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now