"એક વિચાર"
વાંસ ને વિંધી ને જ્યારે તેમાં સાત છિદ્રો પાડવા માં આવે છે, ત્યારે વાંસ માં થી વાંસળી બને છે. વાંસળી પર મોરપીંછ લાગે ત્યારે મોરલી બને છે.આ મોરલી વગાડતા સુંદર ધૂન વહે છે.
श्याम तेरी बंसी पुकारे राधा नाम
लोग करें मीरा को यूँ ही बदनाम
साँवरे की बंसी को बजने से काम
राधा का भी श्याम वोतो मीरा का भी श्याम
जमुना की लहरें बंसीबट की छैयां
किसका नहीं है कहो कृष्ण कन्हैया
श्याम का दीवाना तो सारा बृज धाम
लोग करें मीरा को...
श्याम तेरी बंसी पुकारे राधा नाम...
कौन जाने बाँसुरिया किसको बुलाए
जिसके मन भाए वो उसी के गुण गाए
कौन नहीं बंसी की धुन का गुलाम
लोग करें मीरा को...
श्याम तेरी बंसी पुकारे राधा नाम...
માનવીના જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે. જેમ વાંસળી બનવા વાંસે વિંધાવુ પડે છે,તેમ માનવી દુઃખ સહન કરી વિપદા માં પણ સહનશીલતા અને ધૈર્ય રાખે તો તેના જીવનરુપી વાંસળી માં થી સુખ ના સાત સૂર રેલાય છે.