કંકુ છાંટીને લખજો કંકોતરી..
એમાં લખજો વર-કન્યાના નામ..કંકોત્રી મોકલો

ચાલો, થઈ જાઓ તૈયાર ! શબ્દધારા ટીમ આપની સક્ષમ લાવી રહી છે પ્રાચીન લગ્નગીત સ્પર્ધા.... આપના સૂરના સથવારે, ઉરના ઉમંગે અને જે - જે વિધિઓનું આપ ગીત રજૂ કરવાના છો એ વિધિ વિશે બે વાક્યો બોલીને જોડાવ આ લગ્નગીતની સ્પર્ધામાં... તમામ સ્પર્ધકોને ઈ- સર્ટીફીકેટ આપવામાં આવશે. વિજેતા કૃતિને પણ ઈ- સર્ટીફીકેટ મળશે. લગ્નગીતની સ્પર્ધામાં કોઈ જ સમયમર્યાદા નથી. સ્પર્ધા ૧- ૧૨- ૨૦૨૨થી ચાલુ થશે અને ૨૦-૧૨-૨૦૨૨ સુધી ચાલશે. સ્પર્ધાનું પરિણામ ૧-૧-૨૦૨૩ના જાહેર થશે અને આપના સર્ટીફીકેટ આપને ૧૦-૧-૨૦૨૨ સુધીમાં મળી જશે. આવો, રંગ જમાવીએ અને આવનારી સ્પર્ધામાં જોડાઈએ.

આપનો ઓડિયો કે વિડિયો એડિટીંગ વગરનો જ મોકલશો. નામ, ફોટો અને આપનો વ્યવસાય પણ લખીને મોકલશો. ફોન નંબર ખાસ જોડશો. આ નીચે આપેલ નંબર પર મૂકવા.

Pinky patel - 9558662604
Shital malani - 9898700106
Doli modi - 9879556868

-Shital Malani

Gujarati Folk by Shital Malani : 111846471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now