પ્રેમનો ખૂબ સંકુચિત અને સીમિત અર્થ કરી ને જીવીએ છીએ....
અને એટલે જ વારંવાર હૃદય તૂટવાની લાગણી અનુભવીએ છીએ...
ઉદાહરણો ઘણા છે પ્રેમની સમજ માટે ના ....
પણ આપણે તો ગમતા ઉદાહરણ પર જ પ્રેમને મૂલવીએ છીએ

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111846762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now