એક પળ વિતાવી જા તું અહી જરા!
મારા દિલ ના હાલેલા તોફાનો તું થમાવી જા જરા!
જીંદગી એક જ વાર મળી છે
માટે જ તું તારું નામ મને આપી જા જરા!

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

Gujarati Romance by Dhinal Ganvit : 111849190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now