કોણ કયારે કોની સાથે કેટલું છે પ્રેમમાં
આ બધા પ્રશ્ર્નોને બસ ભૂલી જવાનું હોય છે
પ્રેમ સંશોધનનો નહી સંવેદનાનો વિષય છે,
પ્રેમ માં ચર્ચા નહી બસ ચાહવાનું હોય છે ..!!
💛🧡❤️

Gujarati Thought by Dipika : 111860623

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now