તમારા શરીરમાં ફેરફાર સમય સાથે થાય.. તમારા રંગરૂપ માં ફેરફાર થાય.. છતાંય તમને અપાતા પ્રેમમા ફેરફાર ન થાય તો એ આત્મા નો પ્રેમ છે... તમે જેવા છો એવા જ કોઈ સ્વીકાર કરે.. સમય જતાં... કોઈ તમારા શરીરને રંગ ને... માથામાં આવેલ સફેદ વાળ ..જોતા પ્રેમમાં ફૈરફાર થાય તો ક્યાંક ખોટ રહી ગઇ છે...
-Ami