રંગ ઉડ્યા અહીં કેવા‌ કેવા ,
કેસૂડાં ની જાજમ‌ જેવા.....
વર્ષ ભર નો ઉમંગ જેમાં વિસારું હું નિષાદ,
આનંદ બની ઉડે આજ હંયા‌ નો સંવાદ .
મારા બધાજ સર્વે મિત્રો ને #ધૂળેટી પર્વની
‌ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
#H_R
#Dhuleti
-ER. H_R

Gujarati Religious by E₹.H_₹ : 111863697

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now