કપડા થી ઓળખે છે દુનીયા
ને પૈસા થી તોલાતું માણસપણું

લાગણી રડતી રહી બજારમાં સાહેબ
ને જુઠું હાસ્ય હજારો માં વેચાણું…!!
💛🧡❤️

Gujarati Thought by Dipika : 111865144
vi wazir 4 years ago

100%... જો કોઈ સમજનાર મળે તો કહો, આ નિસ્વાર્થ શબ્દોને મારે શું કરવા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now