નાગરની જાણ-
ઓળખ
*****
ગોરે વાન,
મુખે પાન,
સાચવે સૌના માન;

ચાલે શાન,
વિવેકનું ભાન,
વર્તે શાનથી,

તે નર,
અચૂક નાગર જાણ.
જય હાટકેશ
🙏🏻

Gujarati Folk by Umakant : 111866347
Kaushik Dave 1 year ago

વાહ..સાહેબ..આપની પ્રોફાઈલ અદભૂત છે.. આપને એક નાગરના વંદન છે..જય હાટકેશ 🙏

Kaushik Dave 1 year ago

જય હાટકેશ 🙏🙏🙏 નાગર છે ના..ગર.. ગર.. યાને વિષ.. નાગર યાને વિષ રહિત.. .... સ્કંદપુરાણમાં વાંચો નાગર ખંડ વડનગર છે મુખ્ય ધામ જય જય હાટકેશ્વર મહાદેવ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now