તું ચાલીને આવતી હો મારા તરફ,
લાગે દોડીને વાદળી આવી રહી,
ને એમ પણ લાગે મને કલગી,
કે હમણાં જ વીંટળાઈને
વરસી પડીશ તું ધોધમાર!
બસ આવી જ તમન્નામાં હજુ પણ
ભીંજાયો નથી કદી!

Gujarati Shayri by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll : 111868660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now