હું અને તું, બસ એક જ સવાલ?
મળીએ બેઉ તો અનહદ કમાલ!

લાગણી જે વરસાવી એકબીજાને આપણે,
તો ક્યારેક વળી નાની મોટી બબાલ !

-Nency R. Solanki

Gujarati Shayri by Nency R. Solanki : 111869821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now