આપણ ને

સાંભળવા કરતા, સંભળાવી દેવામાં
બોલવા કરતા, બોલતી બંધ કરાવી દેવામાં
દેખવા કરતા, દેખાડી દેવામાં
અને
માન આપવા કરતા
માન મેળવવા મા

વધારે રસ છે..

પછી આપણે કહીએ છીએ કે
લોકો સારી રીતે સબંધ રાખતા નથી ...🤔

#priten 'screation#

Gujarati Quotes by Priten K Shah : 111871272
Shefali 4 years ago

એકદમ સાચું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now