“આજ નો માનવી 'મોબાઇલ' થઈ ગયો..”
સામે કોન 6એ જોઈ ને ફોન 'રિસીવ' કરતો થઈ ગયો..
સ્વાર્થ ના ચશ્મા પહેરી સંબંધ પણ 'સ્વિચ ઓફ' કરતો થઈ ગયો..
હોય અમદાવાદ માને 6યુ મુંબઈ મા એમ બોલતો થઈ ગયો..
આજ નો માનવી 'મોબાઇલ' થઈ ગયો..
આજ 'હચ' તો કાલે 'એરટેલ' એમ ફાયદો જોઈ ને સાગા વાહલા આને મિત્રો ને બદલતો થઈ ગયો..
'ઇનકમિંગ- આઉટગોઇંગ' ફ્રી ના ચક્કર મા ફેમિલી ના 'કવરેજ' ની બહાર થઈ ગયો..
એક ફોન મા 2 'સિમકાર્ડ' રાખી ડબલ જિંદગી જીવતો થાઈ ગયો..
આજ નો માનવી 'મોબાઇલ' થાઈ ગયો..!! સુપ્રભાત”
સૌજન્ય વોટ્સ એપ્સ”
🙏🏻