લખનારા બધું જાણતા નથી,
જાણનારા બધું લખતા નથી,
બસ એજ તો છે જીંદગી નુ ગણિત,
વચનાર બધું સમજતા નથી ,
સમજનાર બધું વાચતા નથી .

-Hetu P

Gujarati Thought by Hetu P : 111876278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now