યાદ કરું છું દોસ્ત તને વાત-વાતમાં,
રહેવું હતું મને સદા તારી સાથમાં.

તું મને નાં શોધ તારી આસપાસમાં,
હું તને મળી જઈશ તારાં જ શ્વાસમાં.
💛🧡❤️

Gujarati Thought by Dipika : 111876687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now