અસ્તિત્વ એમ જ ક્યાં બને છે?

અનેક સંઘર્ષ બાદ પણ ક્યાં ટકે છે?

જેના જેવા વિચાર એવું ધારે વ્યક્તિત્વ,

દોસ્ત! વ્યક્તિત્વથી પર અસ્તિત્વ ક્યાં બને છે?

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111877645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now