સ્ત્રી!

એક જ પાત્રમાં ભજવતી અનેક ભૂમિકા,
અને તેમ છતાં ઘરમાં સૌથી વધારે અવગણાયેલુ પાત્ર!

તેની જરૂર બધાને છે,
પણ એની ગેરહાજરીમાં થતી કદર!

-Maitri Barbhaiya

Gujarati Microfiction by Maitri Barbhaiya : 111878221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now