નાથ નીકળે છે દર્શન દેવા,
આવ્યાં રૂડા અવસર એવાં,
જોડું હાથ, લાગું પાય, હે મારા નાથ,
નીકળી છે રથયાત્રા, બોલો જય જગન્નાથ...

આપ સૌને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. 🙏🙏

Gujarati Religious by Dipika : 111881955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now