ગુચવાયેલા રહો છો
દૂર ના લોકોની રાહ માં
ક્યારેક નજીક માં પણ
નજર કરો!!
આવશે મજા એમના પણ
સાથ માં!!😊

-D Bhatt

Gujarati Thought by D Bhatt : 111885020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now