જેમ શીરા માં ખાંડ વગર મઝા નથી આવતી તેવી જ રીતે આ સંસાર માં પ્રેમ અને સ્નેહ વગર જીવા માં મઝા નથી આવતી અને પ્રેમ અને સ્નેહ વગર આ જીવન અધુરુ લાગ્યા કરે છે.
રાધે ક્રિષ્ના 🙏

-Vish

Gujarati Thought by Radhe : 111885209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now