મન મુક્યું છે ત્યાં...
અવિરત યાદો નો છાંટકાવ છે..
રોજ જાય છે ત્યાં...
હકીકતો થી બંધાયેલ છે..
ધ્યાન તો ત્યાં જ છે...
બસ કામ તો ક્યાં કામ છે...
ખાલી સમય પસાર કરવા નું એક અનોખું નામ છે...

-દિવ્યેશ પ્રિયદર્શી

Gujarati Shayri by દિવ્યેશ પ્રિયદર્શી : 111885475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now