સ્પર્શી ગયાં ટેરવાંને
મહેંકી ઊઠી ખુશ્બુ
મૌન રહ્યાં શબ્દો ને
ટહૂકી ઊઠ્યાં સ્પંદન…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111889729

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now