ભાવ જુદાં , ભાવાર્થ જુદાં
શબ્દ જુદાં, શબ્દાર્થ જુદાં

હ્રદય હ્રદય ના ભાવ જુદાં
સૌ સૌના ઘાવ પણ જુદાં ,

માનવી માનવીની જાત તો એક
પણ માનવ માનવે મન જુદાં

કોઇ લાખનો તો કોઇ ખાખનો
સૌના વેચાણ ના ભાવ જુદાં.!

-Haresh Chavda

Gujarati Poem by Haresh Chavda : 111893912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now