તું વ્યર્થ ન શોધ મારો અર્થ ,
બનેલો તો છું હું સ્વર વ્યંજન થી
પણ નથી તેમાં કોકિલ નો સ્વર કે નથી તેમાં મિઠાશ નું વ્યંજન .
કડવાશ , તીખાશ અને ખારાશ થી ભરેલ,
સિસ્ટમ માં હું અપાચ્ય છું
કારણ હું 'સત્ય 'છું .

-Dharmista Mehta

Gujarati Thought by Dharmista Mehta : 111899278
Kamlesh 3 years ago

વાહ!!! આ થકી જ સત્ય સનાતન છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now