જીવનનો સૌથી ખરાબ સમય તો એ છે જ્યારે કોઈ આપણું જ આપણને એટલું દુઃખ આપે કે આંખમાંથી આંસુ ખરી પડે છે અને એ જ વ્યક્તિ પૂછે કે “શું થયું??”
અને આપણે હસીને કહેવું પડે “કંઈ જ નહિ”

-Navnit Solanki

Gujarati Thought by Navnit Solanki : 111911438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now