વિખૂટો પડ્યો છું રાહથી મંઝીલની શોધમાં,
શાને મારગ જડતો નથી?
યત્નમાં કોઈ ખામી હશે કે નસીબ વંકાયુ હશે?
-સ્પંદન

Gujarati Shayri by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111912107

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now