ચૂપ રહ્યા,
એનો મતલબ એ નહોતો કે,
અમે કમજોર હતા..
પરંતુ
અમને અમારા સંસ્કાર એ રોક્યા..
જવાબ તો અમે પણ આપી જ શકતા હતા..
પરંતુ
અમે, અમારા પોતાના માટે જ
મૌન ધારણ કરી રહ્યા...

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111912956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now