"શું 'જમાનો' આવ્યો છે?"
કહી વગોવે વળશે શું ?
સુધરવું રહ્યું આપણે
જમાનો એટલે "તમે" 'ને "હું" !

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111913081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now