એવો તે શું ગુનો કર્યો મેં કે
અબોલામાં વરસો વીતી ગયાં!
કારણ વગર અબોલા એટલે નક્કી
તારા પ્યારમાં જ ખામી હશે.
- વાત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111914165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now