લાગણી એટલે ,
ત્રણ અક્ષર નું વર્ણન...
જો છલકે તો,
આસુંઓ નુ તોરણ...
દર્શાવીએ તો ,
સુંદર નાનું સ્મિત...
ન દર્શાવીએ તો ,
ભીતર ઘૂઘવતો સમુદ્ર...!!

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111914377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now