છે બે બે મહેકતા ગુલાબ મારી પાસે,
રોજ મનાતું રોઝ ડે હું તો...
સુવાસ સાથે ઉજાસ ફેલાય મારા જીવનમાં,
જ્યારે જ્યારે હોય આ બંને ગુલાબ મારી બાજુમાં!

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111917292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now