લાગણી ઓના દરિયામા નાવ મારી અટવાઈ છે, ન આ પાર ન પેલે પાર અધવચ્ચે ફસડાઈ છે, ડૂબુ તો મારી આતમ લાજે , પાર કિનારે સંસાર ગાજે,છોડી દીધું ઈશ પર બધુ... પવને આવી સરકાઈ છે..... રંજના

Gujarati Shayri by Ranjan Joshi : 111917500
Hemant pandya 3 years ago

Hemant Pandya લિખિત વાર્તા "સાચી કમાણી...ભવભવ નો સંગાથ" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19907832/true-earnings-bhavbhav-no-sangath

Hemant pandya 3 years ago

માર્ગ ન મળે તો જરૂર યાદ કરજો..... માર્ગ આપનાર ઈશ્વર.. હું નીમીત માત્ર પથ દર્શક બનીશ હરી ઈચ્છા હશે તો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now