હું તારી મસ્ત મજાની વાર્તા,
તું તે વાર્તાની સાર છો પ્રિયે!

હું વાર્તામાં રહેલી શબ્દાવલી,
તું તેના હર એક શબ્દ છો પ્રિયે!

હું વાર્તાની શરૂઆત અને અંત,
તું તે સમગ્ર વાર્તાનું શીર્ષક પ્રિયે!
❣️❣️❣️"Rup"

Gujarati Book-Review by Dave Rupali janakray : 111919374

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now