મારો એક નાનકડો પ્રયાસ:
My Article in a newspaper
🤗🤗

શુ લાગે છે તમને,
નવજાત શિશુઓ માટે સરકારે વધુમા વધુ મધર મિલ્કબેંક બનાવવી જોઈએ કે નહી.? પ્રિમેચ્યોર બાળકોને મધર મિલ્ક પૂરુ પાડવા માટે થતી તકલીફ દૂર કરવા માટે ઝડપી પ્રયાસ થવા જોઈએ કે નહી. ??

Gujarati News by jighnasa solanki : 111920994
jighnasa solanki 2 months ago

Ahmedabad ma already mother milk bank chhe j.

Navnit Solanki 2 months ago

Chalo kyak ne kyak tamari vaat upar sudhi koi pahochade ne kaam chalu thay....baaki to public jagrut thay b khari pan bank vagar?

jighnasa solanki 2 months ago

મારુ કામ સરકારને જ નહિ, પબ્લિકને પણ જાગૃત કરવાનુ છે.

Navnit Solanki 2 months ago

To me kya kahyu k tame kari.....hu to bas etlu j kaheva maagu chhu k je tamari najar ma khub j jaruri paglu chhe e sarkar ne man kaik j nathi ....ekdam zero.....ane evu na hot to....ghani badhi mother milk bank open hot desh ma aaje

jighnasa solanki 2 months ago

મારા આર્ટિકલનો મુદ્દો પ્રસુતાઓ અને નવજાત શિશુઓ ને ધ્યાનમા રાખીને લખાયો છે. તમે તમારી સમસ્યા ના આવા મુદ્દાઓ પર જાતે સરકાર ને પરિપત્ર લખી શકો છો.

jighnasa solanki 2 months ago

મે મારા આર્ટિકલ મા કોઈ એવા વિકાસની વાત જ નથી કરી

Navnit Solanki 2 months ago

Bijo....upjaau jamin ne pvt sector ne daan ma aapi ne karato vikas

Navnit Solanki 2 months ago

Sauthi pahela vruksho kaapi ne mota mota rastao banavano vikas....

jighnasa solanki 2 months ago

વાચી . કયા વિકાસની વાત કરો છો?

Navnit Solanki 2 months ago

Tame mari comment barabar samajya j nai

jighnasa solanki 2 months ago

આર્ટિકલ બરાબર વાચો. વિકાસની વાત નથી. તમારા પત્નીને કોઈ કારણસર ધાવણ ન આવે તે વખતે તમે તમારા નવજાત બાળક માટે દૂધ ક્યાથી લાવશો ? અથવા બાળકને જન્મ આપતી વખતે કોઈ પ્રસુતાનુ મૃત્યુ થાય તેના બાળક માટે દૂધ કયાથી લાવવુ? પ્રોસેસ્ડ મિલ્ક બાળક ને પચતુ નથી. ત્યારે માતાનુ દૂધ કયાથી લાવશો?

Navnit Solanki 2 months ago

Naa bhaai na...ena thi koi vikas nai thavano to e kaam su kaam kare sarkar?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now