પછી શું?
વેણ નીકળી ગયા,
પછી શું?
હાથ છૂટી ગયો,
પછી શું?
તીર છૂટી ગયું,
પછી શું?
ઘડો છલકાય ગયો,
પછી શું?
બસ ચૂકી ગયા,
પછી શું?
સમય જતો રહ્યો,
પછી શું?
અંતે
પ્રાણ પંખેરું ઉડી ગયા,
પછી શું????????

-: પાર્થ :-

Gujarati Poem by શબ્દો ની આંગળીએ : 111926010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now