નહીં મારું મન મારાં વશમાં,
ભાગે દોડે તૃષ્ણા માં,
તો કેમ કહું તમને,
કે તું રાખ તારું મન વશમાં...

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111927730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now