તું હું અને ચા..
બસ, એક જ મુલાકાત!
હરહંમેશ...
ચા ની જેમ જ તરોતાજા ચાહ.
વિવશ બની વિચારું...
બંધાણ કોનું?
ચા નું કે ચાહનું?
-ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111928490
Jayesh Gandhi 7 days ago

વરસતો વરસાદ અને તારી ચા અને હૈયે ઉઠતો સાદ એટલે તારી ચાહ...

ADRIL 1 week ago

👌👌 ચાહ સાથે ચા નું For sure 🙏🙏

Abbas khan 1 week ago

Waah✍🏻👌🏻👌🏻

Divyesh Patel 1 week ago

વાહ જોરદાર ✍️✍️👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now