કોઈ પણ મૂર્ખ (Idiot ) વ્યકિતની સામે જયારે કોઈ સમજદાર વ્યકિત પોતાના જ્ઞાનનુ પ્રદર્શન કરી અહંકાર બતાવે છે.
ત્યારે તે સમજદાર વ્યકિત પોતાના આવા કૃત્યથી પોતાની જાતે જ પોતાને મૂર્ખ સાબિત કરી દે છે.
#Idiot

Gujarati Thought by jighnasa solanki : 111930429

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now