મનુષ્ય કેટલો નાસમજ છે
મંદિરમાં શંખ અને ઘંટ વગાડે છે.
નિદ્રામાં ખુદ છે ને ભગવાનને જગાડે છે.
ભૂખ્યાને ભોજન આપી નથી શકતો
મંદિરોમાં છપ્પન ભોગ લગાવે છે.
અંધારું મનુષ્ય ના મનમાં છે
અને દીવો મંદિરમાં પ્રગટાવે છે.
લી. "આર્ય "

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111940882

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now