તારી આંખોનું કાજલ
મેં તો મારા દિલમાં આંજ્યું
નહોતી ખબર મને કે
એમાં ભરી છે વ્યથા ભારોભાર
----અર્જુનસિંહ કે રાઉલજી

Gujarati Poem by Arjunsinh Raoulji. : 111943342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now