બંધાઈ છું તારી સાથે
લાગણીના સંબંધમાં,
બંધાઈ છું તારી સાથે
વચનના સંબંધમાં,
બાંધી લે હવે મને
તારી પ્રીતના સંબંધમાં.....

Gujarati Shayri by gauswami : 111948907
બદનામ રાજા 2 years ago

તને બાંધવા ની ક્યાં જરૂર છે તું મારી નજર માં કેદ છે.., પ્રેમ વિશે ભલે હું કંઈ ન કહું..પણ, તું લાખો માં એક છે... ♥️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now