તને હું નથી યાદ આવતી...
પણ કોઈક દિવસ એવો આવશે..
જ્યારે હું તારી યાદ અને મારી મનિશાઓને
ધરબી દઈશ દિલના કોઈ ખૂણે...
શું તમને ક્યારેક પણ ભૂતકાળનો એ અહેસાસ સાથે વિતાવેલી ક્ષણો અને હું યાદ આવીશ?
- Mahima Ganvit

Gujarati Quotes by Mahima Ganvit : 111950368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now